Department Wise Problem List
Row#DEPARTMENTPROBLEMPROBLEM IN GUJARATI
1C.N.C.DCNCD Animal-To Capture stray cattle like cow ગાય જેવા રખડતા ઢોરને પકડવા
2C.N.C.DCNCD Animal-To Capture stray dogs for Sterilization and vaccinationનસબંધી અને રસીકરણ માટે રખડતા કૂતરાઓને પકડવા
3C.N.C.DCNCD Animal-Treatment of ill / sick Animals બીમાર પ્રાણીઓની સારવાર માટે
4C.N.C.DCNCD-To Capture ill / Sick Dogસીએનસીડી - બીમાર કૂતરાને પકડવા માટે
5C.N.C.DCNCD-Dog Nuisanceસીએનસીડી-કૂતરાઓનો ઉપદ્રવ
6EngineeringWater -Other પાણી- અન્ય
7EngineeringDrainage-Otherડ્રેનેજ- અન્ય
8EngineeringRoad-Otherરોડ-અન્ય
9EngineeringDrainage-Public Toilets and Urinals - Drainage Line Blockage or Chokingજાહેર શૌચાલયો અને મુતરડીઓ - ગટર લાઇન ભરાઇ જવી
10EngineeringWater-low pressureઓછો પાણીનો પ્રવાહ
11EngineeringWater-Leakage In Main Lineમુખ્ય લાઇનમાં પાણી-લીકેજ
12EngineeringWater-Pollution In Supplyપ્રદુષિત પાણી
13EngineeringWater-No Supplyપાણી ના આવવા અંગે
14EngineeringDrainage- Choking Of Line ડ્રેનેજ- લાઇન ચોકીંગ
15EngineeringDrainage- Manhole Cover Missingડ્રેનેજ-ગટરનુ કવર નથી
16EngineeringRoad-Repair Requireરોડ-રિપેર જરૂરી છે
17EngineeringRoad-Bhuva On Roadરોડ-ભુવા ઓન રોડ
18EngineeringRoad-Footpath Repairingફુટપાત રિપેરીંગ
19EngineeringRoad-Waterlogged Due To Rainવરસાદી પાણી ભરાવા બાબતે
20EngineeringRoad-Catch Pit Repairingકેચપીટ રિપેરીંગ બાબતે
21EngineeringPublic Building-Public Toilets and Urinals - Repairing of Doors, Windows, Tiles or Sheetsટાય્લ્ટ બ્લૉક ના દરવાજા - બારી રિપેર કરવા
22EngineeringBuilding-Municipal Schools Repairingમ્યુનિસિપલ શાળાઓના સમારકામ
23EstateRemove Unauthorised Advertisement From Municipal Buildings and Personal Propertiesમ્યુનિસિપલ ઇમારતો અને વ્યક્તિગત મિલકતોમાંથી અનધિકૃત જાહેરાતો દૂર કરવા
24EstateDemolition of Unsafe Buildings and Their Partsઅસુરક્ષિત ઇમારતો અને તેના ભાગોને હટાવવા અંગે
25EstateRemove Encroachment From Road રોડ પરથી અતિક્રમણ હટાવવા અંગે
26EstateTaking Actions Against Illegal Possessionsગેરકાયદેસર માલિકી સામે પગલાં લેવા અંગે
27EstateParking Problem in Commercial Building પાર્કિંગ નો પ્રોબ્લેમ કોમર્સિયલ બિલ્ડિંગ માટે
28GardenGarden- Tree Fallingવૃક્ષ પડવું
29GardenGarden toilet cleaningબગીચાના શૌચાલયની સફાઈ
30GardenGarden- Otherબગીચો- અન્ય
31Garden Garden- No Cleaning At All ગાર્ડન-સાફ - સફાઈ થતી નથી
32GardenGarden-Watering is Not Proper/Regularપ્રોપર/ રેગ્યુલર વોટરિંગ થતુ નથી.
33GardenGarden-Repairing Required (Fountains/Amusement Park Equipments)ગાર્ડન-સમારકામ જરૂરી (ફુવારાઓ/અમ્યુઝમેન્ટ પાર્કના સાધનો)
34GardenGarden-No Proper Security/Not available/Guard is inefficientસિક્યુરીટી વ્યવસ્થા અપુરતી / અનિયમિત છે. ગાર્ડ બરાબર નથી
35GardenGarden-Workers/Gardeners Are Not Available/Insufficient Staffingકામદાર / માળીઓ કર્મચારીગણ અપર્યાપ્ત / ઉપલબ્ધ નથી
36GardenGarden- Trimming વૃક્ષોનું ટ્ર્મિંગ કરવું.
37GardenGarden-No Cleaning At All - Traffic Circle-Central vergeસાફ - સફાઈ થતી નથી - ટ્રાફિક સર્કલ-સેન્ટ્રલ વેજ
38GardenGarden- Watering is Not Proper/Regular-Traffic-Central vergeપ્રોપર/ રેગ્યુલર વોટરિંગ થતુ નથી - ટ્રાફિક સર્કલ-સેન્ટ્રલ વેજ
39GardenGarden- Tree-Guards Have Inclined/Broken/Bent Towards The Roadટ્રી-ગાર્ડ્સ રોડ તરફ વળેલા/તૂટેલા/વાંકા છે
40GardenGarden-Complain Against The Tree-Cuttingવૃક્ષ કાપવા સામે ફરિયાદ કરવા
41GymnasiumGYM - Lights Remain Off at Gym, Skating Rink/Sports Centreલાઇટ રિંક / રમતો સેન્ટર સ્કેટિંગ, જિમ માં લાઈટ બંધ રહે છે.
42GymnasiumGYM-Coach Is Irregular/Remains Absent - જિમ -કોચ અનિયમિત હોય છે / ગેર હાજર રહે છે.
43GymnasiumGYM-Improper Coaching અયોગ્ય કોચિંગ
44Gymnasium GYM-Tool Maintenance/Parts Change ટૂલ જાળવણી / પાર્ટ્સ બદલો
45HealthHealth-Maintain Cleanliness in Crematoriumસ્મશાનગૃહમાં સ્વચ્છતા જાળવવા
46HealthHealth-Woods Are Not Dry in Crematoriumસ્મશાનમાં લાકડા સુકા નથી.
47HealthCrematorium-In Charge Not Availableસ્મશાનગૃહમાં - નોંધણિદર ઉપ્લબ્ધ નથી.
48HealthHealth-Food-Poisoning casesફૂડ પોઇજનિંગના કેસો અંગે.
49HealthHealth-Collecting Water Samplesપાણીના સેંપલ લેવા અંગે.
50HealthHealth-Inferior Quality of Foodખાધ્ૈપદાર્થમાં ભેળસેળ અંગે.
51HealthHealth-Preventing Malaria/Dengue/Spraying Insecticides/Fogging-For Mosquito Breedingમેલેરીયા / ડેન્ગુ ના કેસો અટકાવવા દવાનો છંટકાવ.
52HealthHealth-Doctors/Staffs Not Available/Treatment Is Not Given On Time- MT Hospitalડૉક્ટર / સ્ટાફ હજર નથી, અનિયમિત/ સમયસર સારવાર ન આપવા બાબત.
53HealthHealth-Other(Food License Related)આરોગ્ય-અન્ય (ફૂડ લાયસન્સ સંબંધિત)
54I.C.D.SChild Development Services - Not Getting Protein Food As Per The Law/Not Regularબાળ વિકાસ સેવાઓ-લાભારથીઓને નિયમ મુજબ પૂરક પોષણ નાસ્તો મળતો નથી અથવા નિયમિત મળતો નથી.
55Kankaria LakefrontKankaria Lakefront - Selling of Unhygienic Food & Beverages At Food Courts & Entry Gates - KLFફૂડકોર્ટ અંને ઍંટ્રી ગેટ આગળ બિનઆરોગ્ય ખાધ્ય્પદાર્થ અને પીણાંનુ વેચાણ.
56Kankaria LakefrontKankaria Lakefront - Lost/Theft of Belongingsખોવાયેલો સામાન / સામાનની ચોરી
57Kankaria LakefrontKankaria Lakefront - Behaviour of Staffs Is Not Courteous/Improper - KLFકર્મચારીનું અયોગ્ય વર્તન / નમ્ર નથી.
58Kankaria LakefrontKankaria Lakefront - Damaged/Harmful Civil Structure – Component – Equipment - KLFનુકસાન / નુકસાનદાયક સિવિલ માળખું ઘટક - સાધનો
59Kankaria LakefrontKankaria Lakefront - Level of Housekeeping – Cleanliness Is Not Up To The Mark - KLFગૃહસંચાલાણ સ્તર - સ્વછતા બરાબર નથી.
60Kankaria LakefrontKankaria Lakefront - Lights and Electric Fixtures Are Not Working or Not Switched On - KLFલાઈટ્સ અને ઈલેક્ટ્રીક સાધનો કૅમ નથી કરતા / ચાલુ કરતા નથી.
61Kankaria LakefrontKankaria Lakefront - Possibility of Short Circuit/Electrical Shock Due To Open Cables - KLFખુલા વાયરો ની લીધે ઈલેક્ટ્રીક શોક લાગવાનો / સૉર્ટ સર્કિટ થવાની સંભાવના બાબતે.
62Kankaria LakefrontKankaria Lakefront - Fountains Are Not Working or Not Switched On At Proper Time - KLFફુવારાઓ કામ નથી કરતા / યોગ્ય સમયે ચાલુ નથી કરતા.
63Kankaria LakefrontKankaria Lakefront - Drinking Water Is Not Available - KLFપીવાનું પાણી ઉપલબ્ધ નથી.
64Kankaria LakefrontKankaria Lakefront - Drinking Water Is Not Purified - KLFપીવાનું પાણી શુદ્ધ નથી.
65Kankaria LakefrontKankaria Lakefront - Short Supply/Non-Availability of Water In Wash Rooms – Toilets - KLFટોઈલેટ - વાશ રૂમ માં ઓછા પાણી પુરવઠા / ઉપલબ્ધ નથી.
66LibraryLibrary-Daily Cleaningદૈનિક સફાઈ.
67LibraryLibrary-Does not Come on Time - Mobile Libraryસમય પર આવતા નથી. - મોબાઈલ લાઈબ્રેરી
68LibraryLibrary-Basic Needs Like Water, Light and Fan Repairing મૂળભૂત જરૂરિયાતો જેમ કે લાઇટ, પાણી , પંખાની મરમ્મત
69LibraryLibrary-Does not Get Reading Materials on time સમય પર વાંચન સામગ્રી મળતી નથી.
70LightCrematorium-Furnace Not Working in CNG/ Electric Crematoriumસ્મશાનગૃહ-સીએનજી / ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં ભઠ્ઠી બંધ હોવી.
71LightLight - Lights and Fans Are Not Working in Hospitalsહોસ્પિટલમાં લાઇટ / પંખા બંધ હોવા.
72LightStreetlight- Streetlight Is Offસ્ટ્રીટલાઇટ બંધ હોવી
73LightStreetlight-Poles Have Fell Downસ્ટ્રીટલાઇટ-થાંભલા પાડી જવો.
74LightStreetlight-Shock Observed Electric On Streetlightઇલેક્ટ્રિક શોક સ્ટ્રીટલાઇટ
75LightLight & Streetlight-Otherલાઈટ અને સ્ટ્રીટલાઈટ-અન્ય
76LightStreetlight-Switched On In Day Timeસ્ટ્રીટલાઇટ દિવસે ચાલુ રહેવી.
77Light BuildingLight-Fan-Lift (Office bldg-civic cen-school-Gym-Crematoriam)લાઇટ-પંખો-લિફ્ટ (ઓફિસ બિલ્ડીંગ-સિવિક સેન્ટર-સ્કૂલ-જિમ-સ્મશાન)
78Light BuildingLight-Fan-Lift Genral Ele.Repairing in Auditorium-Hallઓડિટોરિયમ-હોલમાં લાઇટ-પંખા-લિફ્ટ જનરલ ઇલે. સમારકામ
79Light BuildingAc-Fridge-water cooler etc. not working ( Muni Hospital-Office Bldg)એસી-ફ્રિજ-વોટર કૂલર વગેરે કામ કરતું નથી (મ્યુનિ. હોસ્પિટલ-ઓફિસ બિલ્ડીંગ)
80Light BuildingLight-Fan-Wiring Genral Ele. Fault(Sardaben-LG-Dental Hospital)લાઇટ-ફેન-વાયરિંગ જનરલ ઇલેક્ટ્રિક. ફોલ્ટ (શારદાબેન-એલજી-ડેન્ટલ હોસ્પિટલ)
81Light BuildingAny Ele. Problem in Swimminig Pool OR releated Pump,Motor Etc.સ્વિમિંગ પૂલ અથવા પંપ, મોટર વગેરેમાં કોઈપણ ઇલેક્ટ્રિકલ સમસ્યા.
82Night RoundNight Round-PUBLIC TRANSPORTATION (BRTS)નાઇટ રાઉન્ડ-પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ( BRTS)
83Night RoundNight Round-Parks & Gardanનાઇટ રાઉન્ડ-ઉદ્યાનો અને ગાર્ડન
84Night RoundNight Round-Fireનાઇટ રાઉન્ડ-અગ્નિ
85Night RoundNight Round-GARBAGE & CLEANLINESSનાઇટ રાઉન્ડ-કચરો અને સ્વચ્છતા
86Night RoundNight Round-STREET LIGHTનાઇટ રાઉન્ડ-સ્ટ્રીટ લાઈટ
87Night RoundNight Round-CATTLE NUISANCEનાઇટ રાઉન્ડ-ઢોરનો ઉપદ્રવ
88Night RoundNight Round-ROAD-Water-DRAINAGE AND MANHOLEનાઇટ રાઉન્ડ-રોડ-વોટર-ડ્રેનેજ અને મેનહોલ
89Night RoundNight Round- SECURITYનાઇટ રાઉન્ડ-સુરક્ષા
90Night RoundNight Round-DRAINAGE PUMPING STATION/S.T.Pનાઇટ રાઉન્ડ-ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન/એસ.ટી.પી
91Night RoundNight Round-WATER TREATMENT PLANTનાઇટ રાઉન્ડ-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
92Night RoundNight Round-WATER DISTRIBUTION STATIONનાઇટ રાઉન્ડ-વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
93Night RoundNight Round-ESTATE/TDO RELATEDનાઇટ રાઉન્ડ-એસ્ટેટ/ટીડીઓ સંબંધિત
94Night RoundNight Round-PUBLIC TRANSPORTATION (AMTS)નાઇટ રાઉન્ડ-પબ્લિક ટ્રાન્સપોર્ટેશન (AMTS)
95Night RoundNight Round-SHELTER HOUSEનાઇટ રાઉન્ડ-શેલ્ટર હાઉસ
96Night RoundNight Round-Shardaben Chimanlal Lalbhai Municipal General Hospitalનાઇટ રાઉન્ડ-શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ
97Night RoundNight Round-Sheth Lallubhai Gordhandas Municipal General Hospitalનાઇટ રાઉન્ડ-શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ
98Night RoundNight Round-Sheth V.S. General Hospitalનાઇટ રાઉન્ડ-શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ
99Property TaxProperty Tax-Application done but not resolvedસંપત્તિ કર-અરજી કરી પરંતુ ઉકેલ આવ્યો નથી.
100S.W.MSWM- Cleaning Not Doneસાફ -સફાઈ થતી નથી
101S.W.MSWM-Public Toilets and Urinals - Daily Cleaning Not Being Doneજાહેર શૌચાલયો અને મુતરડીઓ-ટોઈલેટ સાફ હોતા નથી.
102S.W.MSWM-Clearing off the Dead Animalsમૃત પ્રાણીઓના નિકાલ અંગે
103S.W.MSWM- Door-To-Door Vehicle Not Commingડોર-ટુ-ડોર વાહન આવતું નથી
104S.W.MSWM-Cleaning Burning Of Solid Wastesકચરો સળગાવવાની ફરિયાદ.
105S.W.MUsing Inferior Quality of Plastic for Tea/Pan/Water pouch/Other Food Throwing Plastic garbage/Wasteચા / પાન / પાણીના પાઉચ અન્ય ખાદ્ય પદાર્થો માટે નીચલા દરજ્જાનું પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો.પ્લાસ્ટિકને કચરામાં ફેંકવું
106S.W.MSWM - Public Toilets and Urinals - Cleaning Out The Surroundingsજાહેર શૌચાલયો અને મુતરડીઓ - આસપાસ ની જગ્યા સાફ કરવી
107S.W.MSWM-Spitting Or Urinating at public placeજાહેર સ્થળે થૂંકવું કે પેશાબ કરવો
108S.W.MSWM-Clearing off the Big Dead Animalsમોટા મૃત પ્રાણીઓના નિકાલ અંગે
109S.W.MSWM-Clearing Building Material Debrisમકાન ના કાટમાળ - સામગ્રી ઉપાડવાની
110S.W.MSWM-Soak Pit Cleaningખાળકુવા સફાઈ
111Smart Toilet SWMSmart Toilet-Non Availability of water સ્માર્ટ ટોયલેટ -પાણીની ઉપલબ્ધતા નહીં
112Smart Toilet SWMSmart Toilet-Daily Cleaning not being doneસ્માર્ટ ટોયલેટ -ડેઇલી સફાઇ થઈ રહી નથી
113Smart Toilet SWMSmart Toilet-Automatic Door is not workingસ્માર્ટ ટોયલેટ -સ્વચાલિત ડોર કાર્યરત નથી
114Smart Toilet SWMSmart Toilet-Auto Flushing not workingસ્માર્ટ ટોયલેટ -ઓટો ફ્લશિંગ કાર્યરત નથી
115SRFDCLRiver Front- Light not workingરિવર ફ્રન્ટ - લાઇટ કામ કરતી નથી
116SRFDCLRiver Front- Light Poles Have Fell Downરિવર ફ્રન્ટ - લાઇટ પોલ નીચે પડી ગયા છે
117SRFDCLRiver Front- Electric Shock Observed On light-poleરિવર ફ્રન્ટ - લાઇટ-પોલ પર ઇલેક્ટ્રિક શોક જોવા મળ્યો
118Swimming PoolSwimming-Coach is Irregular/Remains Absentસ્નાનાગાર-કોચ અનિયમિત હોય છે / ગેર હાજર રહે છે.
119Swimming PoolSwimming-Inferior Quality of Waterપાણીની ખરાબ ગુણવતા અંગે.
120Swimming PoolSwimming-Pipes, Showers, Urine Tub, Tiles etc are brokenપાઈપ,ફુવારા, યુરિન ટબ, ટાઇલ્સ વગેરે ભાંગેલ છે.
121Swimming PoolSwimming-Improper Cleaningસફાઈ બરાબર નથી.
122Swimming PoolSwimming-No Light/Wiring is open લાઇટ ના હોવા / વાયરિંગ ના હોવા અંગે.
123Swimming PoolSwimming-No Proper Training અયોગ્ય તાલીમ બાબત.
124Town PlanningTown Planning - Otherટાઉન પ્લાનિંગ - અન્ય
125Town PlanningDigging of cellar w/o protective supportકોઈ પણ આધાર વગર ખાડો ખોદવા બાબત
126Traffic EngineeringTraffic Signal Stop Lineટ્રાફિક સિગ્નલ સ્ટોપ લાઇન
127U.C.DSHELTER HOUSEઆશ્રય ગૃહ
128Urban Health CentreUHC-Doctors/Staffs Not Available/Treatment Is Not Given On Time- Doctors/Staffsડૉક્ટર / સ્ટાફ હજર નથી, અનિયમિત/ સમયસર સારવાર ન આપવા બાબત.
129World BankWorld Bank Acrp-Foul Smellવર્લ્ડ બેંક એસીઆરપી-ગંધ
130World BankWorld Bank Acrp-Vehicular Movementવર્લ્ડ બેંક એસીઆરપી-વાહન ચળવળ
131World BankWorld Bank Acrp-Social / Behaviouralવર્લ્ડ બેંક એસીઆરપી-સામાજિક/વર્તણૂકલક્ષી
132World Bankworld Bank Acrp-Air Qualityવર્લ્ડ બેંક એસીઆરપી- હવા ગુણવત્તા
133World BankWorld Bank Acrp-Noise Pollutionવર્લ્ડ બેંક એસીઆરપી-ધ્વનિ પ્રદૂષણ
134World BankWorld Bank Acrp-Quality of Workવર્લ્ડ બેંક એસીઆરપી-કામની ગુણવત્તા
135World BankWorld Bank Acrp-Unhygienic Site Conditionવર્લ્ડ બેંક એસીઆરપી-અસ્વચ્છ સાઇટની સ્થિતિ
136World BankWorld Bank Acrp-Otherવર્લ્ડ બેંક એસીઆરપી-અન્ય